ગુજરાત / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં આ તારીખે પડી શકે છે વરસાદ

Western Disturbance rain in gujarat

હાલમાં જ ગુજરાતમાં બે વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેને લઇને રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જો કે રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. શિયાળાની શરૂઆત પહેલા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઇને આગામી 13-14 નવેમ્બરે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ