WC 2019 / મેન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાના બોલરોનો તરખાટ, વિન્ડીઝને હરાવી સેમી તરફ કૂચ

west indies vs india live cricket score match update

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં આજે ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં ભારતનો 125 રને વિજય થયો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ 143 રન બનાવી ઓલ આઉટ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટમાં ભારતે હજુ સુધી એક પણ મેચ હારી નથી. આ વલણને તે વેસ્ટઇન્ડીઝ સામે પણ જાળવી રાખવા માંગશે. વેસ્ટઇન્ડીઝની તુલનામાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. પરંતુ અફઘાનિસ્તાન વિરુદ્ધ જીત માટે ઘણી મહેનત કરવી પડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ