ક્રિકેટ / ભારત પ્રવાસને લઇને વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત, આ ખેલાડીને સોંપાઇ કમાન

West Indies names ODI and T20 squad for India tour

વેસ્ટ ઈન્ડીઝે ભારત સામેની ટી-20 અને વનડે સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. કિરોન પોલાર્ડ વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયા સામે વિન્ડીઝ ટીમની કેપ્ટેન્સી સંભાળશે. ધાકડ ઓલરાઉન્ડર આંદ્રે રસેલ અને વિસ્ફોટક ઓપનર બેટ્સમેન ક્રિસ ગેલ આ સીરિઝમાં જોવા મળશે નહીં. ત્રણ મેચની ટી-20 સીરીઝ 6 ડિસેમ્બરથી શરૂ થશે, ત્યારબાદ 3 મેચની વનડે સીરિઝ શરૂ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ