મુંબઇ / વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રાયન લારા મુંબઇની હોસ્પિટલમાં દાખલ

West Indies Legend Brian Lara Has Been Admitted To Global Hospital In bombay

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રાયન લારા મુંબઇની પરેલ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે છાતીના ભાગમાં દુખાવો થવાની ફરિયાદ કરતા તેમની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ હોસ્પિટલ તંત્ર દ્વારા ટૂંક સમયમાં એક નિવેદન જાહેર કરવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ