રાજનીતિ / બંગાળમાં હિંસા યથાવત, TMC નેતાની ગોળી મારી કરાઇ હત્યા

West Bengal Trinamool Congress leader Nirmal Kundu shot dead in 24 Parganas

લોકસભા ચૂંટણી પૂરી થઇ ગઇ હોવા છતાં પણ પશ્ચિમ બંગાળમાં હિંસા યથાવત જોવા મળી રહી છે. આજરોજ તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાની ઉત્તરી કોલકાતાના દમદમ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી છે. આ નેતાની ઓળખ નિર્મલ કૂંડ તરીકે કરવામાં આવી છે. નિર્મલ કૂંડ વોર્ડ નંબર 6ના અધ્યક્ષ હતા જે દમદમ નગર નિગમ વિસ્તારમાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ