ચૂંટણી / બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા, સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમની કાર પર હુમલો

west bengal raiganj cpm candidate md salims vehicle attacked

પશ્વિમ બંગાળના રાયગંજમાં ટીએમસીના હોબાળા બાગ હવે સીપીએમ પ્રત્યાશી મોહમ્મદ સલીમની ગાડી પર હુમલો થયો છે. ઇસ્લામપુર વિસ્તારમાં સલીમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પહેલા સવારે ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓમાં અથડામણ થઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ