આઘાતજનક / 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં પીડિતાનાં પિતાનું નામ પણ FIR માં સામેલ, લાગ્યો આ આરોપ

west bengal nadia gange rape case fathers name in fir due to this reason

પશ્ચિમ બંગાળના Nadia ના હંસખલીમાં 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની હિચકારી ઘટના બની હતી જેમાં પુરાવા છુપાવવાના આરોપ હેઠળ પીડિતાનાં પિતાનું નામ પણ સામેલ થયું હોવાની વિગત સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ