રાજનીતિ / નવા-જુનીના એંધાણ? રાજ્યપાલ સાથેની બેઠકમાં આ રાજ્યના ભાજપના 24 ધારાસભ્યો ગેરહાજર રહેતા ખળભળાટ

West Bengal : Missing BJP MLAs At Suvendu Adhikari S Meet With Governor Jagdeep Dhankar, Spark Migration Concern

પ. બંગાળ વિધાનસભાના વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારી રાજ્યપાલને મળ્યા ત્યારે તેમની સાથે 74માંથી ફક્ત 50 ધારાસભ્યો રાજભવનમાં હાજર રહેતા ચર્ચાઓનું બજાર ગરમ રહ્યું હતું.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ