પશ્ચિમ બંગાળ / શિક્ષક ભરતી કૌભાંડ: મમતાના મંત્રી પાર્થ ચટર્જી પર વધુ એક આરોપ: બોર્ડીગાર્ડના 10 સંબંધીઓને લાગવગથી નોકરીઓ અપાવી

west bengal minister partha chatterjee helped his bodyguards 10 relatives to get job

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં સંડોવાયેલા મમતા સરકારના મંત્રીની મુશ્કેલીઓ વધી રહી છે. તેમના પર આ કૌભાંડ અંતર્ગત હવે નવો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ