દુષ્કર્મ / મા-દિકરાએ રચ્યું કાળું-કાવતરૂં, સાથે કામ કરતી સગીરાને ઘરે જમવા બોલાવી કર્યું એવું કે જાણીને હચમચી જશો

west bengal kolkata mother called colleague minor girl home for dinner son raped her for 3 days

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાનાં હરિદેબપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્યૂટી પાર્લરમાં કામ કરતી માંએ પોતાની સગીરા સહકર્મી યુવતીને ઘરે જમવા બોલાવ્યું અને પછી તેના પુત્રએ ત્રણ દિવસ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યું.

બ્રેકિંગ ન્યૂઝ