નિર્ણય / બ્રાહ્મણોને દર મહિને 1000 રૂપિયા ભથ્થા તરીકે અપાશે, આ રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

west bengal government announces rs 1000 monthly

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ પાર્ટીઓએ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે બંગાળમાં હિન્દુ ગરીબ બ્રાહ્મણ માટે પુરોહિત ભથ્થાની જાહેરાત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ