શરમજનક / બર્થ ડે પાર્ટીમાં ગયેલી માસૂમ બાળકીને બનાવી હવસનો શિકાર, માતાની સામે જ લોહીથી લથબથ હાલતમાં દમ તોડ્યો

west bengal gangrape at birth day party tmc leader son arresterd

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક સગીરના મોતથી હોબાળો મચી ગયો છે. છોકરીના પરિજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમની દિકરી એક બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી, જ્યાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ