ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Exit Polls / સૌથી વધુ ચર્ચામાં રહેલા પ.બંગાળમાં મમતાને લાગશે ઝટકો, ભાજપના ખાતામાં આટલી સીટો

West Bengal Exit Poll Results 2019 Live Mamata tweets

લોકસભા ચૂંટણી 2019માં જો કોઈ રાજ્યને સૌથી વધુ મહત્વ મળ્યું હોય તો તે હતું પશ્ચિમ બંગાળ. પીએમ નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીની વચ્ચે જે રીતે રાજકીય નિવેદનબાજી અને ઘમાસાણ થયું તે ભાગ્યે જ કોઈની સાથે થયું હશે. 2019 લોકસભા ચૂંટણીમાં પણ 7 તબક્કાનું મતદાન 19 મેના રોજ પૂરું થયું અને એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરાયા હતાં. ચેનલ આજતક દ્વારા Axis My India સાથે મળીને દેશની 543 બેઠકો પર સર્વે કર્યો હતો જેમાં 8 લાખથી વધુ લોકોનો મત લેવાયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ