બંગાળ ચૂંટણી / સૌથી જૂના અને નજીકના વધુ એક નેતા મમતા બેનર્જી ગુમાવશે, ભાજપમાં જવાની તૈયારી

west bengal elections mamata banerjee sisir adhikari bjp tmc

પશ્ચિમ બંગાળમાં સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલી ઓછી થતી નથી દેખાઇ રહી. તેમની પાર્ટીના દિગ્ગજ નેતા ધીરે ધીરે તેમનાથી અંતર બનાવી રહ્યા છે. હવે નવું નામ ટીએમસી સાંસદ સિસિર અધિકારીનું જણાઇ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ