વિરોધનો વંટોળ / પ.બંગાળમાં આ કારણથી ભાજપનું ટેન્શન વધ્યું : રાતોરાત દિલ્હી બોલાવાયા નેતાઓ

West bengal elections 2021 : bjp called state president to meeting delhi at night

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની અંદર જ ડખા વધી રહ્યા છે. દિલ્હીના કેન્દ્રીય નેતૃત્વએ રાતોરાત બંગાળના નેતાઑને દિલ્હી બોલાવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ