west bengal election / આવતીકાલે ભાજપમાં સામેલ થઈ શકે છે મિથુન ચક્રવર્તી, PM મોદીની રેલીમાં પણ થશે સામેલ

west bengal election mithun chakraborty may join bjp narendra modi mohan bhagwat

મિથુન ચક્રવર્તીના ભાજપમાં સામેલ થવાની અટકળોને લઈને માહિતી મળી છે કે તેઓ આવતીકાલે ભાજપમાં સામેલ થવા કોલકત્તા પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ