રાજકીય સંગ્રામ / પક્ષોથી ઉપર હવે રાજ્યોની લડાઈ: જાણો શા માટે મમતા 'દીદી'એ એવું કહ્યું કે ગુજરાત ક્યારેય બંગાળ પર રાજ નહીં કરી શકે

west-bengal-election-2021-mamata-banerjee-attack-said-bjp-is-not-bengal-party-it-provoked-riots

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને TMCના વડા મમતા બેનર્જીએ ભાજપને ગુજરાતની પાર્ટી ગણાવી હતી અને કહ્યું હતું કે આ પક્ષ રમખાણ કરાવે છે. ભાજપ એ બંગાળની પાર્ટી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ