મુલાકાત / મમતા બેનર્જીએ અમિત શાહને પત્ર સોંપતા કહ્યું, 'NRCથી લોકો ગભરાયેલાં, નાગરિકોને પરેશાન ના કરો'

West bengal CM Mamta Banerjee meets Home Minister Amit Shah

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. અમિત શાહ સાથે મુલાકાત દરમ્યાન તેઓએ એનઆરસીને લઇને ચિંતા વ્યક્ત કરી છે. આ પહેલા બુધવારનાં રોજ મમતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર સહિત મુલાકાત કરી. આ દરમ્યાન મમતાએ પીએમ મોદીને બંગાળ આવવાનું પણ આમંત્રણ આપ્યું. મમતાનાં બદલેલા વલણનું ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ સ્વાગત કર્યુ.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ