ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / નારાજ મમતા દીદી બોલ્યાં, PM સાથેની મીટિંગમાં હંમેશા આવું જ બન્યું છે

West Bengal Cm Mamata Banerjee Says She Returned Empty Handed From Pm Meeting

પ્રશ્ચિમ બંગાળના મુંખ્યમંત્રી મમતા બેનર્જી સોમવારે પીએમ મોદી સાથેની વીડિયો કોન્ફરન્સિંગ મીટિંગને લઇને નારાજ લાગી રહ્યા છે. તેમના અનુસાર, ''આ મીટિંગથી બંગાળને કંઇ નથી મળી રહ્યુ ખાલી હાથે જ પરત ફરવુ પડે છે. રાજ્યને હજુ સુધી વિત્તીય સહયોગ નથી મળ્યો જેટલાના તેઓ હકદાર છે''

Loading...
બ્રેકિંગ ન્યૂઝ