રેલવે / આ રાજ્યે રેલવેને કરી અપીલ, અમે પહેલાથી હેરાન છીએ, હાલ કોઇ પ્રવાસી ટ્રેન ન મોકલવામાં આવે

west bengal chief secretary writes to railway board chairman asking to not send any more shramik special trains and migrant...

દેશમાં એક તરફ દરેક રાજ્ય પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ટ્રેનોની માંગ કરી રહ્યું છે, ત્યારે પ.બંગાળે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પાછા લાવવામાં અસમર્થતા દર્શાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ