નિવેદન / મમતા બેનર્જીનો મોદી પર કટાક્ષ, 'હું તેમને નથી માનતી PM, તેના હાથ...'

West Bengal Chief Minister Mamata Banerjee strikes on PM Modi

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. મમતા બેનર્જીએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, પીએમ મોદીના હાથ લોહીથી રંગાયેલા છે. જો હું ટોલ કલેક્ટર છું તો તમે શું છો. માથાથી લઈને પગ સુધી તમે લોહીથી રંગાયેલા છો. જે પોતાની પત્નીને સંભાળી શકતા નથી તેઓ દેશને કેવી રીતે સંભાળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ