પશ્ચિમ બંગાળ / મમતા બેનર્જીનું આ રૂપ જોઇ સૌ કોઇ થયા દંગ, સ્વહસ્તે જ ચા બનાવી લોકોને પીવડાવી

West Bengal Chief Minister Mamata Banerjee prepares tea & serve

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારનાં રોજ દીધાનાં દત્તપુર ગામમાં એક દુકાન પર સ્થાનીય લોકો માટે ચા બનાવી અને તેને વહેંચી પણ. બેનર્જીએ ટ્વિટર પર વીડિયો પણ શેર કર્યો. જેમાં તેઓ સ્થાનીય લોકોથી ઘેરાયેલા જોવાં મળે છે. તેઓ ત્યાં દુકાન પર ચા બનાવતા અને તેઓ લોકોને ચા વહેંચતા પણ જોવા મળ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ