રાજનીતિ / પશ્ચિમ બંગાળમાં ખેલા હોબે! પેટાચૂંટણીના પરિણામોમાં દીદીનો દબદબો, ભાજપને ફરી લાગ્યો ઝટકો 

west bengal bypolls trinamool congress leads in santipur dinhata gosaba and kharhada seat

પશ્ચિમ બંગાળની 4 સીટો પર પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીના પ્રારંભિક વલણોમાં મમતા બેનેર્જીની પાર્ટી આગળ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ