હત્યા / પ. બંગાળમાં વધુ એક ભાજપના કાર્યકર્તાની લાશ મળતા ચકચાર; BJP બન્યું આક્રમક, આપી આ પ્રતિક્રિયા

West Bengal BJP worker found hanging from a tree in Nadia visuals suggest he was killed elsewhere

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા વધી રહી છે. રાજકીય પક્ષોના સહારે ગુંડારાજ બેફામ બન્યું છે. આ હિંસામાં BJPના કાર્યકરો ઉપર સૌથી વધુ હિંસા થઇ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ