હુમલો / બંગાળમાં BJP સાંસદની કાર પર ઇંટ અને બોમ્બથી હુમલો, TMC પર લાગ્યા આરોપ

west bengal bjp mp arjun singh suv car attack

પશ્ચિમ બંગાળના બેરકપોરના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ અર્જુન સિંહ પર ફરી એકવાર હુમલો થયો છે. શનિવારે રાત્રે પશ્ચિમ બંગાળના જગદાલમાં ભાજપના સાંસદ અર્જુન સિંહની કાર પર ઈંટ અને બોમ્બ ફેંકી દેવામાં આવ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ