હુગલીમાં હંગામો / વોટિંગ સમયે ભાજપના ઉમેદવાર લોકેટ ચટર્જીની ગાડી પર થયો હુમલો, મીડિયાની ગાડીઓના કાચ પણ તોડ્યા

west bengal bjp candidate locket chatterjee convoy attacked in hooghly allegations on tmc

હુગલીમાં ભાજપના ઉમેદવાર લોકેટ ચટર્જીની ગાડી પર 66 નંબરના બૂથ પર થયો હુમલો. તો મીડીયાની ગાડીના કાચ પણ તોડી દેવાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ