ચૂંટણી / પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા રાત્રે EVM એવી જગ્યાએ મળી આવ્યા કે મચ્યો હડકંપ, અધિકારી સસ્પેન્ડ, ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

West bengal assembly elections third phase voting tmc evm machine

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા મતદાન વચ્ચે TMC નેતાના ઘરે EVM મશીન મળી આવતા હડકંપ મચ્યો છે. જોકે ચૂંટણી પંચે અધિકારી સસ્પેન્ડ કરીને આ અંગે સ્પષ્ટતા કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ