પશ્ચિમ બંગાળ / બંગાળમાં જ્યારે આ મુસ્લિમ યુવકે પીએમ મોદીની મુલાકાત કરી, જાણો કાનમાં યુવકે શું કહ્યું...

West bengal assembly elections PM Modi with muslim man photo viral

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી વચ્ચે નરેન્દ્ર મોદીનો એક ફોટો સામે આવ્યો હતો. 3 એપ્રિલ, જુલ્ફિકાર સોનારપુરમાં આયોજિત પ્રધાનમંત્રી મોદીની રેલીમાં આવ્યો હતો. જુલ્ફિકારે નમાઝી ટોપી પહેરેલી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ