પશ્ચિમ બંગાળ / ભાજપ કાર્યકરની 85 વર્ષીય વૃદ્ધ માતા સોભા મજૂમદારનું મૃત્યુ, TMCના લોકોએ માર માર્યાનો લાગ્યો હતો આરોપ

west bengal assembly elections bjp worker mother shova mazumdar death

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગોપાલ મજૂમદારની વૃદ્ધ માતાનું નિધન થઇ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ