રાજનીતિ / પશ્ચિમ બંગાળમાં મિથુન ચક્રવર્તીને લઇને ભાજપ આજે કરશે મોટું એલાન, મમતાનું ટેન્શન વધશે

west bengal assembly elections 2021 bjp mithun chakraborty politics

બોલીવુડ સ્ટાર મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈ ગયા છે અને પ્રચાર કરી રહ્યા છે. જોકે તેઓ ચૂંટણી લડશે કે નહીં તેને લઇને અટકળો ચાલી રહી છે. તો ભાજપ તેને લડવાની અપીલ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ