વિધાનસભા ચૂંટણી / બંગાળમાં કેટલાક મતદાન મથકો પર 4 મિનિટમાં એવું બન્યું કે TMCએ ચૂંટણી પંચને કરી ફરિયાદ

west bengal assembly election 2021 first phase of polling issue

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. પરંતુ આ વચ્ચે મતદાનની ટકાવારીને લઇને તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ