પશ્ચિમ બંગાળ / નોર્થ 24 પરગાના વિસ્તારમાં ભાજપના કાર્યકરના ઘર પર બોમ્બ બ્લાસ્ટ, 6 ઇજાગ્રસ્ત

West Bengal 6 of a family injured in bomb attack in North 24 Pargana

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી સમયે શરૂ થયેલી રાજકીય હિંસા હજુ પણ બંધ થવાનું નામ લઈ રહી નથી. પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગાનામાં ગઈ મોડી રાતે બોમ્બ બ્લાસ્ટ થતાં ભાજપના 6 કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ