રાજનીતિ / બંગાળમાં બબાલ, ટીએેમસી-ભાજપ કાર્યકરો આવ્યાં સામસામે, ઓફિસો અને ગાડીઓમાં આગચંપી

west bengal 24 pargana district clash between bjp and tmc workers

બીજેપી અને તૃણમૂલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ક્લેશ ત્યારે થયો જ્યારે ભાજપ નેતા શુભેન્દુ અધિકારી તે જિલ્લાનાં ડાયમંડ હાર્બરમાં રેલી કરી રહ્યાં હતાં. રિપોર્ટ અનુસાર તૃણમૂલનાં એક ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્યાં પાર્ક કરેલ એક બાઇક બાળી નાખી છે.

Loading...