બળવો / આફ્રીકન દેશ માલીમાં સેનાનો વિદ્રોહ, રાષ્ટ્રપતિ- પ્રધાનમંત્રીને બંધક બનાવાયા, દેશ ભડકે બળ્યો

west african country mali coup president and prime minister arrested

પશ્ચિમ આફ્રીકન દેશ માલીમાં સેનાએ દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની વિરુદ્ધ વિદ્રોહ કરી દિધો છે. મંગળવારે સાંજે અને રાતે રાજધાની બામાકોમાં વિદ્રોહી સૈનિકો મોટા પ્રમાણમાં ફાયરિંગ કર્યુ અને ત્યાનાં રાષ્ટ્રપતિ નિવાસ અને પ્રધાનમંત્રી ભવનને લઈને રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ બાઉબકર કીતા અને પ્રધાનમંત્રી બાઉબો સિસેને બંધક બનાવી લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ