ખેડૂત આંદોલન / મોટું અપડેટ : સિંઘુ બોર્ડર પર મીટિંગ પછી ખેડૂતોનું એલાન, પ્રધાનમંત્રી મોદીને કરી આ માગ

We'll write open letter to PM over pending demands, says SKM leader

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા રદ કરાયા હોવા છતાં પણ ખેડૂતો ખુશ નથી. આજે ખેડૂત મોરચાની મોટી બેઠક મળી જેમાં પ્રધાનમંત્રીને એક નવી માગ કરાઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ