અવસાન / જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ સ્વામી અગ્નિવેશનું નિધન, દિલ્લીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 

Well known social activist Swami Agnivesh dies, dies in Delhi hospital

સામાજિક કાર્યકર અને આર્ય સમાજના જાણીતા નેતા સ્વામી અગ્નિવેશ શુક્રવાર 11 સપ્ટેમ્બરના રોજ 80 વર્ષની વયે દિલ્હીમાં અવસાન પામ્યા. તેઓ અણ્ણા હજારેની લોકપાલ અને ભ્રષ્ટાચાર  વિરુદ્ધની લડતથી જાણીતા થયા હતા. દિલ્લીની હોસ્પિટલમાં હાર્ટ એટેક આવવાના લીધે તેમનું નિધન થયું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ