રાજકારણ / હું માથે કફન બાંધીને નીકળ્યો છું, ગોળી ખાવા તૈયાર : AAPમાં જોડાયા બાદ મહેશ સવાણીનો ભાજપને ખુલ્લો પડકાર

well known patidar industralist mahesh sawani joins aam aadami party

મહેશ સવાણીએ કહ્યું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો તે પહેલા દસમાંથી પાંચ લોકોએ એવી સલાહ આપી કે જૉ તમે રાજકારણમાં જશો તો બીજી પાર્ટી તમને હેરાન કરશે અને તમારા બિઝનેસ પર અસર થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ