કોઈમ્બુતર / સરકાર કાપડ ઉદ્યોગમાં કરોડો નોકરીઓ ઊભી કરશે, ખેડૂતોને કપાસના સારા ભાવ મળશે- બોલ્યાં કેન્દ્રીય મંત્રી ગોયલ

We'll create crores of jobs in textile sector-Union Minister Piyush Goyal

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીષુય ગોયલે કોઈમ્બુતરમાં એવું કહ્યું કે ટેક્સટાઈલ સેક્ટરમાં કરોડો નોકરીઓના સર્જનની સરકારની યોજના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ