બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બાપ રે બાપ! નખ ગુલાબી, પ્લાસ્ટિક જેવી ચામડી, બે જુડવા બાળકોના જન્મ પર ચોંકી ઉઠ્યો દેશ, કેસ અતિ દુર્લભ

રાજસ્થાન / બાપ રે બાપ! નખ ગુલાબી, પ્લાસ્ટિક જેવી ચામડી, બે જુડવા બાળકોના જન્મ પર ચોંકી ઉઠ્યો દેશ, કેસ અતિ દુર્લભ

Last Updated: 08:36 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં ચોંકાવનારો મામલો જોવા મળ્યો છે. અહીં જન્મેલા બાળકોની સ્કીન પ્લાસ્ટિક જેવી હતી. તેમની આંખો અવિકસિત હતી.

મા બનવું દરેક મહિલા માટે એક સુખદ પળ હોય છે. પોતાના બાળકનું મોઢું જોઈને મા આનંદિત થઈ જતી હોય છે. પરંતુ રાજસ્થાનમાં એવો મામલો આવ્યો છે જ્યાં ઉડવા બાળકોને જન્મ આપ્યા બાદ તેમણે પહેલી વાર જોઈને ડરી જાય છે. મળતી માહિતી પ્રમાણે બિકાનેરના એક ખાનગી હોસ્પિટલમાં જન્મેલા આ બાળકો એક રેર બીમારીથી પીડિત છે જેમાં બાળકોની સ્કીન પ્લાસ્ટિક જેવી દેખાઈ રહી છે. લોકો આને એલિયન બેબી કહીને બોલાવે છે. આ જુડવા બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે.            

baby-2

પ્લાસ્ટિક જેવી સ્કીનવાળા જુડવા બાળકો

બિકાનેરના નોખા કસ્બાના હોસ્પિટલમાં જન્મેલા આ જુડવા બાળકોને પહેલી વાર જોઈને બધા જ અચંબિત અને પરેશાનથી ગયા. બાળકોની સ્કીન એટલી કડક હતી કે પ્લાસ્ટિક જેવી દેખાઈ રહી હતી. કડક સ્કીનના પર કાઇ જ સ્થાને તિરાડ દેખાઈ રહી હતી.  

ચર્ચા થઈ રહી છે કે બાળકોને રેર હાર્લેક્વિન-ટાઇપ ichthyosis બીમારી છે જે લાખોમાં એક બાળકને થાય  છે. આ બીમારીમાં બાળકની સ્કીન ખૂબ કડક હોય છે અને ભવિષ્યમાં તેનું ઊઠવું-બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે. આવા બાળકોને જીવતા રહેવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.  

PROMOTIONAL 11

શું હકીકતમાં હાર્લેક્વિન પીડિત જુડવા બાળકો પહેલી વાર થયા છે?

ડોક્ટરોએ કહ્યું કે હાર્લેક્વિન-ટાઇપ ichthyosis બીમારી મા-બાપના જીનમાં ગાડબડી થવાના કારણે થાય છે અને આનાથી જન્મ લેતા બાળકોની સ્કિન કડક થઈ જાય છે. આ પ્રકરના બાળકોને અવિકસિત આંખો હોય છે અને આંખોની જગ્યાએ પણ સ્કીન હોય છે.

આ પણ વાંચોઃ સરકારી ભરતીના નિયમો અધવચ્ચેથી બદલી શકાતા નથી- સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

બાળક જ્યારે મોટું થાય છે તો શરીરના મોટા થવાના કારણે કક્ડ સ્કીન ફાટવા લાગે છે અને તેમ દુખાવો થાય છે. મા-બાપના ક્રોમોસોમના સંક્રમિત થવાથી બાળક પર પડતી અસરની સારવાર નથી થઈ શકતી. જો કે નવા ઈલાજના કારણે 10% બાળકો અમુક હદ સુધી આ બીમારીથી લડવામાં સફળ થાય છે. પરંતુ તેમણે પણ આજીવન સ્કિન સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડે છે.        

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Twins baby news weird news rajasthan news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ