OMG / અહીં આવી છે એક એવી ઓફિસ જ્યાં કુતરાઓ કરે છે કર્મચારીઓનું સ્વાગત

Weird Office Like Google Office At Chandigarh india

કોઇપણ ઓફિસમાં કુતરાઓ વેલકમ કરે તેવી વાત સાંભળી આપને આશ્ચર્ય થશે પરંતુ આ વાત એકદમ સાચી છે. ચંદીગઢમાં એક એવી કંપની આવેલી છે જ્યાં કુતરા દ્વારા સ્વાગત કરવામાં આવે છે, આ સાથે જ 2 કુતરા સમગ્ર ઓફિસમાં ફરતા રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ