ચેતી જજો ! / વજન ઘટાડવાની લ્હાયમાં જીવનમાં ક્યારેય ન કરતા આવી ભૂલો, નહીં તો રડવાનો વારો આવશે

Weight loss will be followed by fatigue and constant tiredness

આપણે ઘણી વખત જોયું છે કે લોકો વજન ઘટાડવા માટે શોર્ટકટ શોધે છે અને કેટલાક એવા અધૂરા જાણકાર લોકોની વાતોમાં આવી જાય છે. આહાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે કસરત કરવી અને યોગ્ય માત્રામાં યોગ્ય પોષણ લેવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ