Health Tips / વજન ઘટાડવું છે? તમારી સામે જ છે ઈલાજ, રોજ સવારે આ પાણી પીવો પછી જૂઓ ચમત્કાર

weight loss use coriander water in early morning health benefits

કોથમીરને ઔષધીય ગુણોથી ભરપૂર  છે. તેનું સેવન કેટલીય બીમારીઓથી બચાવાની સાથે જ તમને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. કોથમીરનું પાણી પણ ખૂબ જ ઉપયોગી છે. ખાસકરીને થાઇરોઇડ અને વજન ઓછું કરવામાં તો આ રામબાણ ઇલાજની જેમ માનવામાં આવે છે. જાણો, સવારે ખાલી કોથમીરનું પાણી પીવાથી કયા ફાયદા થઇ શકે છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ