સ્વાસ્થ્ય / શરીરના આ પોઇન્ટ્સને દરરોજ દબાવવો, સટસટ ઊતરશે વજન

 Weight loss Press these acupressure points daily to lose weight

વજન ઓછું કરવા માટે લોકો શું-શું નથી કરતા, જિમ જાય છે, બહુ એક્સરસાઇઝ કરે છે, ડાયટ કંટ્રોલ કરે છે, પોતાના રૂટિનમાં ફેરફાર કરે છે. એટલુ જ નહી, ભાવતું ભોજન પણ ખાવાનું છોડે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ