ખુલાસો / લગ્ન બાદ આ 4 કારણોને લીધે વજનમાં થાય છે વધારો

Weight gain after marriage know reasons

ધ ઓબેસિટી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ લગ્નના પાંચ વર્ષમાં જ લગભગ 82 ટકા યુગલોનું વજન 5 થી ૧૦ કિલો વધી જાય છે. આ મામલે મહિલાઓ મોખરે છે. પુરુષો કરતા મહિલાઓનું વજન ઝડપથી વધે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ