સ્વાસ્થ્ય / માત્ર કેલરી ગણવાથી વજન ઉતરવાનું નથી, હવે અપવાવો નવી રીત

Weight Counting calories does not alight

જો તમને લાગતુ હોય કે ભોજનમાં કેલરીની માત્રા ઘટાડી દેવાથી જ તમારું વજન ઘટી જશે તો તે તમારી ભુલ છે. સંશોધનો કહે છે કે કેલરીની ગણતરીની રીત હવે જુની અને અપ્રભાવી થઇ ચુકી છે. વજન ઘટાડવું હશે તો કેલરી ઘટાડવા વધારવાના દાયકાઓ જુના ઉપાય સિવાયના ઉપાય તરફ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ