જરૂરી / Height મુજબ કેટલું હોવું જોઈએ શરીરનું વજન, ચેક કરો ક્યાંક તમે મેદસ્વી તો નથી ને!

weight according to the height ideal weight and height ratio for men and women

હાલના સમયમાં દરેક વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો યોગ્ય આહાર લઈ શકતા નથી. જેના કારણે તેમનું વજન ખૂબ વધી જાય છે અથવા જરૂરીયાત પ્રમાણે વજન ખૂબ ઘટી જાય છે. એવામાં લોકો પોતાના વજનને નિયંત્રણમાં રાખવા માટે અલગ-અલગ ઉપાય કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ