અમદાવાદ / હિમાલયા મોલનાં બિગ બજારમાં તોલમાપના દરોડાં, MRP ટેગ વગરની વસ્તુઓનું થઇ રહ્યું છે વેચાણ

Weighing scale team raid in Ahmedabad Himalaya mall

અમદાવાદનાં હિમાલયા મોલમાં બીગ બજારમાં તોલમાપ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. તેમાં MRP કરતા વધારે નાણાં લેવાતા હોવા મુદ્દે દરોડા પાડવામાં આવ્યાં હતાં. બીગ બજારમાં MRP ટેગ વગરની વસ્તુ મળી આવી છે. MRPનાં ટેગ વગર વસ્તુ વેચાતી હોવાની ફરીયાદ હતી.

બ્રેકિંગ ન્યૂઝ