Ek Vaat Kau / COVID 19 Weekly Update: આ એક વીડિયોમાં જોઈ લો કોરોનાની તમામ માહિતી

કોરોનાના વધી રહેલા કેસને લઇને લૉકડાઉન લાગુ થયું તેને પણ ચારેક મહિના જેવો સમય પસાર થઇ ગયો અને હવે તો સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે, દરરોજ દરરોજ શું કોરોનાના સમાચાર જોવાના અને વાંચવાના, ત્યારે હવે એક સાથે કોવિડની લોકલ, નેશનલ અને વર્લ્ડ ન્યૂઝ વિશે જો તમે જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો...જુઓ EK Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ