રાશિફળ / આ 1 રાશિને માટે અશુભ છે આ અઠવાડિયું, આવી શકે છે મોટી મુશ્કેલીઓ

weekly rashifal saptahik rashifal predictions 27 january to 2 february for each zodiac sign

નવા અઠવાડિયાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અનેક રાશિઓને માટે આ અઠવાડિયું શુભ રહેવાનું છે. પરંતુ તુલા રાશિના જાતકોને માટે આ અઠવાડિયું મુશ્કેલી ભર્યું રહેશે. આ અઠવાડિયે આ રાશિના જાતકોએ થોડું સંભાળીને કામ કરવાની જરૂર છે. શક્ય છે આ રાશિના જાતકોને ધન સંબંધી અને બીમારી સંબંધી મુશ્કેલીઓ આવી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ