ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સાપ્તાહિક રાશિફળ / જાણો 11થી 17 જાન્યુઆરીમાં થનારું સૂર્યનું રાશિ પરિવર્તન કઈ રાશિઓને માટે રહેશે લાભદાયી અને કોને કરાવશે ટેન્શન

weekly horoscope prediction for the week from 11 to 17 january 2021

જાન્યુઆરી 2021નું વર્ષ અનેક સારા ગ્રહ લઈને આવ્યું છે ત્યારે 11થી 17 તારીખના આ અઠવાડિયામાં ઉત્તરાયણના દિવસે સૂર્ય પોતાનું રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ રાશમાં પિરવર્તન ગુરુ, શનિ, બુધ અને ચંદ્ર સ્વાગત કરશે. આ સાથે ગ્રહોના આધારે જાણો આ સૂર્યના રાશિ પરિવર્તનો કોને મળશે લાભ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ